________________
૧૨૧ :
સફળતાનાં સોપાન:
આ સમાચાર સાંભળતાંની સાથે એ શ્રીમંત તત્કાલ રાજા પાસે ગયા. શા માટે એ જાણે છે ?
એમ વિનવવા કે, “નામદાર, એને છોડી દે. નહિ કે કડક સજાની ભલામણ માટે. રાજાની આજ્ઞાથી ચાર છૂટો થશે. એટલે તે શ્રીમંત તેને પિતાને ઘેર લઈ ગયે. લઈ જઈને શું કર્યું તે જાણે છે? એને પહેલાં નહાવા ગરમ પાણી આપ્યું. પછી સુંદર વસ્ત્રો તેમજ કિંમતી દાગીના આપ્યા અને ભાવતું ભજન જમાડીને કહ્યું કે, “ભાઈ, ચારીના ધંધામાં તારી જાતને હવે પછી સંડવીશ નહિ.”
સાચો સમાજવાદ આમ આવે, નહિ કે બળજબ રીથી, મત કે મતાના જોરે સમાજવાદ નહિ સ્થાપી શકાય. પરંતુ સંગ્રહ તેમજ પરિગ્રહની વૃત્તિ ઉપર અંકુશ સ્થાપવાથી સમાજવાદને લાયકની હવા ઊભી કરી શકશે. સમાજકલ્યાણની ભાવના મુજબ જીવન વ્યવહાર ચલાવશે તો સાચા સમાજવાદી બની શકશે. સમાજનું ભલે ગમે તે થાય, પણ અમને અમારું કરી લેવા દે એવા તુચ્છ વિચારો સાથે જીવન જેડશે તે તમે પણ ગબડશે અને સમાજ પણ ગબડશે.
સાચે સમાજવાદી શ્રીમંત પણ હોય, પરંતુ તે પિતાને પિતાની સંપત્તિનો આગવો સ્વામી ન સમજે અને તે સંપત્તિ ઉપર પિતાના જેટલે જ સમાજને અધિકાર પણ સમજે તેમજ સ્વીકારે અને તેમાંની એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org