________________
૧૧૯:
સફળતાનાં સેાપાન:
પુણ્ય-પાપ અનુસાર ભાગવતા હાય છે. તમારા ધમ એ છે કે પુણ્યના ઉદયે મળેલી સપત્તિના, મુઝાતા માનવા તેમજ તરફડતા પ્રાણીઓ માટે વિવેકપૂર્વક ઉપયાગ કરવા.
સમાનતા ભ્રમ છે
આજના સમાજવાદના કેટલાક સૂત્રધારા, ભારતની પ્રજા ઉપર પેાતાના વિચાર મુજબ સમાજવાદ લાદીને બધાને એકસરખા બનાવવાની ઘેલછા સેવી રહ્યા છે. અધાને મહારથી સમાન કરવાની વાત, એક પ્રકારના મતિભ્રમની પેદાશ છે. જે માણસા આવી વાતા કરે છે, તેઓ જો પોતાના કુંટુંબના સભ્યા વચ્ચે પ્રવતી અસમાનતાના અભ્યાસ કરશે તે પણ તેમને પાયાનું એ સત્ય સમજાઈ જશે કે, આત્મ-સમભાવ સિવાય સાચી સમાનતા કાઈ કાળે શકય ન બની શકે.
સમાનતાની વાતેા કરનારા માનવામાં જ કેટલી સમાનતા છે અને કેટલી અસમાનતા છે તેના અભ્યાસ પણ શું તમે નથી કરી શકતા? એ સમાજવાદી બિરાદરા પૈકી એક, પૈસાના બળે મુંબઇથી દિલ્હી પ્લેનમાં જાય છે, જ્યારે બીજો પેાતાની આર્થિક સ્થિતિ સાધારણ હાવાના કારણે, થર્ડ કલાસની ગી વચ્ચે મુંબઇથી દિલ્હી પહોંચે છે.
સમાજવાદી સમાજરચનાની માટી, મેાટી વાત કરનારા સ્ત્રી-પુરુષા એરકન્ડીશન્ડ અગલા અને મેટરોમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org