________________
૫: સમાજવાદના સાચો આદર્શ
આજનુ' જાહેર વ્યાખ્યાન, સમાજવાદના સાચા આદશ ’એ વિષય પર રાખવામાં આવ્યુ છે.
આજે ઠેર, ઠેર આ વાદની વાત સાંભળવા મળે છે. વતમાનપત્રોમાં આ વાદ અંગે અનેક લેખા તેમજ ચર્ચાપત્રો પ્રક્ટ થાય છે. આજે એવા કેાઈ દેશ ભાગ્યે જ હશે કે જ્યાં આ વાદ અંગે વાદવિવાદ ન થતા હાય. કોઇ આ વાદને વખાણે છે તેા કેઇ વખાડે છે. કેટલાક સત્તાના બળે આ વાદની સ્થાપનાની હિમાયત કરે છે. તા કેટલાક શિક્ષણ, સંસ્કાર તેમજ પ્રચાર દ્વારા આ વાદને આ દેશમાં સ્થિર બનાવવાના પક્ષકાર છે.
સમાજવાદની વ્યાખ્યા :
પેાતાની જાતને સમાજના અંગભૂત માનવી, સમાજના પેાતાના ઉપરના ઉપકારાને અંતઃકરણપૂર્વક સ્વીકારવા, સમાજના હિતને મેાખરું રાખવું, સમાજની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org