________________
વિશ્વશાન્તિઃ " વિશ્વની શાન્તિ માટે, આંતરબાહ્ય જીવનમાં સુસ વાદિતા સ્થાપવાની સહુને સન્મતિ સુઝે! ઈનાય અકલ્યાણની પ્રવૃત્તિમાં નહિ જોડાવાનું બળ તમારા જીવનમાં પ્રકટે! હિંસાના પડખે ચડવાની દુર્મતિથી સદા દૂર રહેજે !
તેજ શાન્તિ તમારું પડખું નહિ છોડે! સંતોષ સદા તમારે થઈને રહેશે. પ્રગતિપથે તમે નિવિષે આગળ વધી શકશે.
ભુવનત્રયમાં સદા સાચી શાતિ પ્રવર્તે.
‘NIJJAIN
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org