________________
૧૧ઃ
સફળતાનાં સોપાન
એનું તમને ભાન છે ખરું? એ આપત્તિ સાથે મનને નહિ જોડે તે એ પણ બુઠ્ઠી બની જશે.
તમને જોતાં વેંત જેનારને કહેવાનું મન થઈ જાય કે, “જુઓ કે શાન્ત–સંતોષી માણસ છે!” એવું તમારું વર્તન હોવું જોઈએ અમારે એમ કહેવું પડે છે તે તમને ખટકતું નથી? એ તમારી જાગૃતિને પડકારરૂપ પ્રતીત થતું નથી?
માનવ-પ્રાણીઓની ભયંકર હિંસા કરીને જગતમાં શાન્તિ સ્થાપવાની વાત કરનારા માનવ દયાપાત્ર છે. તેમની વાતમાં વિશ્વાસ મૂકવા જશે તે ધર્મમાં તમારે બધા જ વિશ્વાસ ચલાયમાન થઈ જશે. તમારા દિલમાં દયાના બદલે નિષ્ફરતા પેદા થશે. અને શાતિના સામ્રાજયથી તમે સેંકડો યજન દૂર ધકેલાઈ જશે.
આજનું પ્રવચન પૂરું કરતાં ફરી કહું છું કે, સંયમ, સદાચાર, સદ્દભાવ, સંતોષ, સહિષ્ણુતા સત્સંગ, સાધુસેવા, મૈત્રીભાવ તથા મમત્વને ત્યાગ એજ સહુના આત્માનું કલ્યાણ કરનાર છે. જીવનમાં શાન્તિ સ્થાપનાર પણ એ છે અને જગતમાં શાતિ સ્થાપનાર પણ એ છે.
રાગ-દ્રષના ઉકળતા ચરૂ જેવા રાજકરણમાં રમતા સ્ત્રી-પુરુષ પાસે શાન્તિની આશા રાખવી તે રણમાં પહોંચીને જળની બૂમ પાડવા જેવી અવળી ચેષ્ટા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org