________________
વિશ્વશાન્તિઃ
૧૧૨:
છે, અને જન્મ આપનારી માતા કરતાં પણ વધુ વાત્સચવતા ધરૂપી જનેતાના ખેાળા છે એ સદાય યાદ રાખશેા. આત્મભાવજન્ય સંતાષ પછી, અશાન્તિ ઉડી જાય છે.
એક વાત ખાસ યાદ રાખજો કે, શરીર, સ'પત્તિ સત્તા વગેરે તમારા સદાના સાથી નથી. માટે તેમની સાથે દાસ્તી વ્યવહારથી રાખો; પરંતુ જો તમે તેમના જ અની જવાની ભૂલ કરી બેસશેા તેા જીવનની શાન્તિ હારી જશે.
પાયાની વાતઃ
માનવ-પ્રાણીઓના હિત સાથે જેને સીધા સંબંધ છે, તે વિશ્વશાન્તિના મૂળાધાર ધર્મ છે.
આ ધર્મ દિલમાં આવી જસે છે ત્યારે દયારૂપે ઓળખાય છે, આંખમાં સ'તાષના અમીરૂપે છવાય છે, ચિત્તમાં શુભમાવની ચાંદનીનું કામ કરે છે અને તે માનવીને, પ્રતિકૂળમાં પ્રતિકૂળ સચેાગેા વચ્ચે સાષપૂ વધુ જીવન જીવવાની ક્ષમતા પ્રદાન કરે છે.
વિશ્વની શાન્તિમાં તમે તમારા રોજીંદા જીવન દ્વારા કેટલા કાળા આપા છે, તેમજ તે શાન્તિને ખારવનારી સીધી કે કે આડકતરી પ્રવૃત્તિમાં તમે કેટલા પ્રમાણમાં ભાગ લે છે તેની સ્પષ્ટ નોંધ તમારી પાસે રહેવી જોઇએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org