________________
સફળતાનાં પાન શબ્દપ્રયોગથી વેગળા રહેજે વાતચીત તેમજ ચર્ચામાં તમને રસ હોય તે આત્મા અને પરમાત્માના ઘરની વાત કરજે.
વાદ, પ્રતિવાદને પણ અંત તે સંતેષમાં જ આવે છે જગતના સઘળાયે ગુણમાં માટે જ સંતેષની મહત્તા તેમજ બેલબાલા છે. ભેજની સભામાં હરિહર તથા માધવ બને પંડિતો વચ્ચે વાદ થયે તેમાં છેવટે સંતેષની મહત્તા સિદ્ધ થઈ હરિહર વાદી તરીકે કહે છે “હું દંડ છું.” માધવ પ્રતિવાદી બની કહે છે. “હું તને ભસ્મ કરનાર અગ્નિ છું.” વાદી કહે છે તે એ અગ્નિને ઠારનારી વર્ષો હું છું. પ્રતિવાદી કહે છે એ વર્ષોના વાદળને વિખેરનારે પવન હું છું.” વાદી કહે છે સાપ બનીને હું એ પવનને પી જઈશ! પ્રતિવાદી કહે છે “તે હું ગરૂડ બનીશ” વાદી કહે છે. “તે હું વિષ્ણુનું રૂપ ધારણ કરીશ પ્રતિવાદી કહે છે, “તે હું મુકુટ છું” વાદી કહે છે “તે હું કમળ છું” પ્રતિવાદી કહે છે, “તે હું ભ્રમર છું.’વાદી કહે છે, “તે હું સૂર્ય છું.” પ્રતિવાદી કહે છે, “તે એ સૂર્યને રાહુરૂપે હું રસીશ.” વાદી કહે છે, “તે હું દાન છું.” પ્રતિવાદી કહે છે, “જે તું દાન છે તે હું “સંતેષ છું. મતલબ કે સંતોષ એજ જીવનનું અમૃત છે.
માનવ જેવા માનવને ઊંચ-નીચે અસતેષ કરી મૂકે છે, જ્યારે સંતેષ, જનનીના મેળાનું કામ કરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
www