________________
વિશ્વશાંતિઃ
૧૧૦
છે, તેણે જગતની અશાન્તિને વધુ વેગવંત બનાવી છે. ભિન્ન-ભિન્ન પ્રકારના રાજકીય વિચાર પ્રવાહાએ પણ તમારા જીવનની શાન્તિને માટે ફટકે માર્યો છે.
સમાજવાદ, સામ્યવાદ, મુડીવાદ વગેરે આજના વાદેએ આજે ભારતના જાહેર જીવનને વિવાદમય નથી બનાવ્યું શું? એ વાદની જાળમાં ન ફસાવાની તમને સલાહ છે. પદ, પૈસા કે પ્રતિષ્ઠાના મોહથી પ્રેરાઈને જો તમે તેને વફાદાર બનવા જશે તે ધર્મની વફાદારી ચૂકી જશે. તમારી જાતે તમારા જીવનને સંઘર્ષનું કેન્દ્ર બનાવી મૂકશે.
શાન્તિની વાત કરનારા તમે બધા આજે ઉગ્રતા અને અશાન્તિની કેટલા સમીપ વસે છે તે જાણે છે? તમે રજુ કરેલી વાતનું ખંડન થતાંની સાથે જ અથવા તે તમારી માગણી નથી સંતોષાતી તે તમે જે દિશા તરફ મનથી દેટ મૂકે છે તે દિશામાં અશાન્તિના અગ્નિકુંડ સિવાય બીજું શું હોય છે? એ અગ્નિકુંડમાં મનને હેમી દેવાની છેટી હામ ભીડીને જીવનની શાન્તિને હરામ શા માટે કરે છે? સંતોષ?
વિખવાદને વધારનારા વાદ-વિવાદમાં ન પડશે. મારી જ વાત સાચી, તમારી બેટી” એ જાતને આગ્રહ ન સેવશે, સામાના મનને ધકકો પહોંચાડે તેવા
Jain Education International
uonal
For Private & Personal Use Only
www.jainelibrary.org