________________
સફળતાનાં માપાંવ
સમજવા જેટલી ઉદારતા તમારામાં હોવી જ જોઈએ. જો તમે એટલા પણ ઉદાર નહિ બની શકે તે શત્રુને ખમશ શી રીતે અપકારીને ખમાવશે શી રીતે? વ્યવહારમાં ટકી શકશે શી રીતે? તમારાં કુટુંબના સભ્યને એકસંપીના સોનેરી દેરામાં પરોવી શકશે શી રીતે ? મતભેદને મનભેદ સુધી વિસ્તરવા દેશે તે નિરંકુશ બનેલી અગ્નિની જવાળાની જેમ તે જરૂર તમને દઝાડી જશે, તમારા જીવનની શાન્તિને ભરખી જશે.
સત્ય સાપેક્ષ હોય છે. અપેક્ષા વિશેષને અભ્યાસ કરશો તે તમારા જીવનને અર્થહીન અથડામણમાંથી બચાવી શકશે દા. ત. કોઈ તમને કહે કે, “એકને બે ચાર” તે પણ સમતા ન ખાશે, પરંતુ સમજજો કે એ બાળજીવ છે અને તેથી જ બાળક જે બેટ સરવાળે રજુ કરે છે. - વાદ-વિવાદમાં રાખ્યું છે શું? ત પીલવાથી તેલ ન નીકળે તેમ અર્થહીન વાદ-વિવાદથી સત્યના સામ્રા
જ્યમાં દાખલ થઈ શકાતું નથી, પરંતુ પરસ્પર વચ્ચેનું ભાવાત્મક અંતર વધે છે. આ અંતરના કારણે અશાન્તિ વધે છે. મનની વ્યગ્રતા વધે છે. પરિણામની ધારા વધુ છિન્નભિન્ન થાય છે.'
બહારથી પાસે પાસે બેઠેલા દેખાતા બે માન વચ્ચે આજના ભૌતિક યુગમાં ભાવાત્મક જે અંતર વધ્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org