________________
૧૦૭:
સફળતાનાં સોપાના
N
શકતું નથી અને અસહકાર વ્યક્ત કરવારૂપે વધુ ચંચળ બની જાય છે. આ ચંચળતા એ અશાન્તિને જ એક પ્રકાર છે.
વિશ્વશાન્તિની વાત કરનારા વર્તમાન જગતના રાજકીય તેમજ સામાજિક આગેવાને જે વિશ્વની અશાન્તિના મૂળ કારણેની તપાસમાં ઊંડે ઉતરતા થાય તે તેમને જરૂર તે કારણે સમજાઈ જાય, પરંતુ સાચા વિશ્વસ્નેહના અભાવે તેઓ તેમ કરી શકતા નથી અને તેથી તેમને અનુસરનારા તમે દિનપ્રતિદિન વધુ અશાત જીવનમાં ફસાતા જાઓ છે.
* નિર્દોષ માનવ-પ્રાણીઓના સંહાર દ્વારા શાન્તિ સ્થાપવાની વાત કરનારા વર્તમાન જગતના મનાતા રાજકીય આગેવાનેમાં અને લેહીથી લેહીના ડાઘ દૂર કરવાની વાત કરનારા પાગલખાનાના પાગલો વચ્ચે તાત્વિક રીતે તફાવત છે? - જીવનની સાચી શાન્તિ–ભૂખ સંતોષવા માટે એને સંતેષ તેમજ સમતાભાવરૂપી રાક ઓછામાં ઓછી મહેનતે સમયસર મળી રહે એવું વાતાવરણ સર્જવાની દિશામાં શકય સઘળા પ્રયત્ન કરવાને બદલે, ડગલેને પગલે અશાન્તિ વધુ પિવાય, સંતેષને બેસવાની ડાળ પણ ન મળે એવું વાતાવરણ સર્જનારા આજના દયાપાત્ર બુદ્ધિશાળીઓને છોડી દઈને તમારે સંયમી મહાત્માઓની આજ્ઞાને અનુસરવાનું શરૂ કરવું જોઈએ. આજે તમને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org