________________
વિશ્વશાન્તિઃ
૧૦૬:
રહેવા જોઈએ. તમે જ્યારે ખીજાને અશાન્તિ તરફ ધક્કો મારી છે ત્યારે સામી વ્યક્તિ કરતાં પણ પહેલુ તમારૂં પતન થાય છે એ ન ભૂલશે.
શાન્તિને પેાષનારી સહિષ્ણુતા અને ગંભીરતા આજે તમારા જીવનમાં કેટલા પ્રમાણમાં છે તેના વિચાર તમે કદી કર્યાં છે ખરા? અન્યનાં છિદ્રો પ્રકટ કરી દેવાની તમારી નિબળતા તમે શાન્તિના સાચા અનુરાગી છે એ વાતને ખાટી ઠેરવે છે. બીજાના જીવનની અશાન્તિને હૈયાના હેત વડે ઠારવાની ભાવનાનું આજની દુનિયામાં જો ચલણ ાત તેા ટૂકડાભૂખ્યા માનવાની ખેલમાલા ન હાત! નિરપરાધી જીવેાના જીવનને ઉજાડનારા મહત્ત્વાકાંક્ષી માનવા ભર અપેારે ભર બજારે ઉઘાડી છાતીએ કરી શક્તા ન હેાત.
સાચી શાન્તિ માટે આવશ્યક સ્નેહ, સાષ અને સપ તમે જીવનમાં ખીલવી શકશે તેા તમારે વારતહેવારે શાન્તિ'ની પાકળ વાતા કરવાની જરૂર નહિ પડે.
અશાન્તિઃ
પવનમાં હાલતા પાંદડા જેવુ' અસ્થિર જે તમારૂં મન હશે તેા એ મન વડે તમે જીવનને દીપાવનારૂં કાઈ સારૂં કામ નહિ કરી શકે. અસ ંતાષ, અસહિષ્ણુતા અને આંધળા આપખુદ વન સાથે જીવનને મૂળભૂત સ ́અધ નહિ હાવાથી એ દુČણા સાથે મન પણ સંખ’ધ સાધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org