________________
વિષશાન્તિ
૧૦૨:
બહુમાન કરતા હોય. બીજાને દુઃખ પહેાંચે તેવુ. વેણુ પશુ તે ન કાઢે. પશુ-પંખીએાના જીવનને લૂંટવાની આસુરી વૃત્તિથી તે સદા પર હાય, આજના વિશ્વશાન્તિવાળા રાજપુરૂષ ખરેખર તે વિશ્વની શાન્તિના કટ્ટર શત્રુએ છે. જો તેમના દિલમાં દયા હોત તે। હીરાશીમાને નાગાસાકીના નિરપરાધી નાગરિકા ઉપર તેમના પૈકી એકે અણુખાંખ ફેંકવાની પેાતાના અધિકારીને આજ્ઞા કરી ન હોત!
જગતની પ્રજાએ સુખચેનમાં દિવસે પસાર કરે એવી જ ભાવના જો આજની મનાતી મહાસત્તાઓના આગેવાનાના દિલમાં હાત । વીયેટનામનું લેાહિયાળ યુદ્ધ કયારેય બંધ પડી ગયું હેાત. પરંતુ એ આગેવાને પણ પ્રદેશભૂખ્યા છે. નબળી પ્રજાઓના પ્રદેશે। શાના જોરે પડાવી લઈને ત્યાં પેાતાના જ સ્થાપિત હિતાને જ પ ́પાળવાની મલીન વૃત્તિ તેમના દિલમાં પણ છે જેનુ' મૂળ કારણુ અસ તેાષ છે.
નાનાના સ ંતેષ પણ નાના અને અસાષ પણુ નાના. એવા માનવા ૫૦-૧૦૦ રૂપીઆમાં ધરાઈ જાય છે અને ૫૦-૧૦૦ જાય તે। અકળાઈ જાય છે, તેમ છતાં તેમની તે અકળામણથી જગતની શાન્તિને જે આંચકા પહોંચે છે તે સાધારણ પ્રકારના હાય છે, જયારે સત્તારૂઢ માનવીના અસ'તેાષથી હજારે નાગરિકેાનાં જીવન ઉજડી જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org