________________
૧૦૧ :
સફળતાનાં સાપાન :
હાય કે જેઓ એક ટ'કનુ પણ નિયમિત ભાજન નહિ મેળવી શકતા હાય? તે તેમના કરતાં તે તમારી હાલત સારી ગણાય ને?
સામાન્યમાંથી, મધ્યમ અને મધ્યમમાંથી સારી હાલતમાં પહોંચવા માટે સાચા રાહુ છે ધર્મની આરાધનાના, એ રાહુ છેાડીની મધ્યમ તેમજ સારા પ્રકારની હાલતવાળા માનવા તરફ દ્વેષભાવ કેળવવાથી તમારી હાલત સુધરવાને બદલે અગડશે અને સમાજમાં વધુ ખળભળાટ પેદ થશે.
પેટ ભરવાના બહાને પટારા ભરવા અને પટારા ભરાઈ જાય તે પણ સંતોષ ન માનવા આવી આસુરી વૃત્તિવાળા માનવે જ્યાં વસતા હાય છે ત્યાં શાન્તિ સ્થિર બની શકતી નથી. મળ્યુ છે તે સતેષપૂર્વક ભાગવવાને બદલે બીજાનું જોઇને ખળવું તે કયાંના ન્યાય? આવી બળતરા વહેારવાની વૃત્તિ જો તમારા દિલમાંથી દૂર નહિ થાય તે બહારથી સુખડના લેપ કરશે તે પણ અદર શાન્તિ નહિ અનુભવી શકે.
વિશ્વશાન્તિની ડાલી વાતા કરવાથી તે થાડી જ પેદા થવાની છે, જેને વિશ્વની અશાન્તિ ખરેખર ખટકતી હાય તેનુ જીવન કેવુ હાય તે જાણેા છે?
એવા શાન્તિપ્રિય માનવ તા પેાતાના આચાર તેમજ વિચાર ઉભયમાં આત્મસ તાષજન્ય શાન્તિનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org