________________
૯૭ :
સફળતાનાં સપના
નથી કે જેથી સ્વતન્ત્રતા કાજે સવ સાવઘના ત્યાગના તૈયારી તમને અઘરી લાગે છે.
પ્રાણ તેમજ પદાર્થો આપણને છેડીને ચાલ્યા જાય, તે પહેલાં તેમના આત્માની સ્વતન્ત્રતા પામવાની દિશામાં શકય સઘળા સદુપયાગ કરી લેવા તે શું તમને ન્યાયાચિત માર્ગ નથી જણાતા ?
નજર ઠેરવી સિદ્ધશિલા ઉપર અણનમ મસ્તકે અપ્રમત્તપણે આગળ વધવાની અમારી તમને શિખામણ છે. તમે એક મિનિટ પણ ક્રુની માર સહન કરે તે અમે મુદ્લ નથી ઈચ્છતા અને તેથી જગતમાં આત્મ સ્વાતન્ત્યના સાચા જગ` જારી રાખવાની વાત તમને વારવાર કરીએ છીએ.
ન્યાયપૂર્ણ જીવનની કેાઇની પણ સ્વતન્ત્રતાની આડે તમે ન આવશે !
તમારા જીવનમાં આત્માની સ્વતન્ત્રતાના ઉલ્લાસ પ્રકટે ! સાત પુષ્પાને છેડીને સાત સસ્સા સાથે સાચી દોસ્તી કેળવવામાં તમારે રસ વધેા! ઉલ્લાસ વધે! ! પાપ કરવાની શક્તિ જ ન રહે એવું નિળ જીવન કેળવીને તમે સહુ, મેાક્ષના અવ્યાબાધ સુખના ભાગી અને !
Jain Education International
J
For Private & Personal Use Only
www.jainelibrary.org