________________
સ્વતન્નતાના માર્ગે
જ્યારે અમે તમને પરમગીશ્વર ભગવંતે ફરમાવેલી વતે જણાવીએ છીએ જે સાંભળવાથી પણ લાભ છે અને પાળવાથી પણ લાભ છે.
બુદ્ધિના ચમચામાં આત્માની સ્વતાને મહાધોધ કે ઝીલી શકયું નથી કે ઝીલી શકવાનું નથી. પિતાની શધ આખરી હોવાનો દાવો કરનારા એક વૈજ્ઞાનિકની તે વાત બીજે વૈજ્ઞાનિક પિતાની શોધ વડે બીજા જ દિવસે અધૂરી હોવાનો પડકાર ફેંકે છે તે તે તમે પણ જાણે છે ને ?
માટે કહીએ છીએ કે શાશ્વત સત્યના પ્રકાશક શ્રી વિતરાગ પરમાત્માના વચનોમાં અપૂર્વ નિષ્ઠા કેળવો! એવી નિષ્ઠાવાળા પુણ્યાત્માઓની ભૂરિ, ભૂરિ અનુંસેદના કરે! તમારી નબળાઈની રડતા હૃદયે ગઈ કરે!
તમારી નબળાઈને અહંથી પ્રેરાઈને છાવરશે તે તમે વધુ નબળા પડશે, તમારા આત્માની સ્વતંત્રતા એ ખૂબ જ દૂરના ભવિષ્યની વાત બની જશે. ત્યાં સુધી તમારે જન્મ–જરા-મૃત્યુના ધકકા ખાવા પડશે. આ ધક્કા સાધારણ પ્રકારના ધક્કા નથી હ! તમે જે તેને સાધારણ પ્રકારના માનતા હો તે ભૂલી જજે !
માનવજીવન પામ્યા પછી આત્માની સ્વતન્ત્રતાની સાચી ઝુંબેશમાં ભાગ નહિ લે તે ભાગ લેશે શેમાં? કે પછી આત્મસુખ સંબંધી કઈ ગતાગમ જ તમને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org