________________
૯૫
સફળતાનાં સોપાન :
તમારી કાઈ ધારણા અર નહિ આવે, આપત્તિ તમારા કેડા નહિ છેડે, જીવન તરફ તમને નફરત છૂટશે, તમારૂં મન, ચાળણી જેવું બની જશે તેમાં શાન્તિનુ એક બિન્દુ પણ ટકી નહિ શકે.
જ્યારે સયમ, સદાચાર, સદ્ભાવ, સુજનતા, સચ્ચાઈ સાત્વિકતા અને સહિષ્ણુતારૂપ સાત સસ્સાની સેવા કરશે! તે અહીં પણ શાન્તિ ભાગવી શકશે। અને કાળક્રમે મેાક્ષના અભ્યામાધ સુખના ભાગી પણ ખનશે.
ચન્દ્ર વડેરાત શાલે છે તેમ આ સસ્સા વડે માનવજીવન શૈાલે છે. પૂરી ચૂસાઈ ગએલી શેરડી જેવુ આ સાત સસ્સા સિવાયનું માનવજીવન બની જાય. એવા જીવનમાંથી જગતમાં સતતપણે દુર્ભાવની નિકાસ થતી હાય છે.
અંગારા અડતાં દેહુ દાઝે છે તેમ દુર્ભાવ વડે મનને પરિણામ દાઝે છે, દેહ દાઝે છે તેની વેદના તમને થાય છેતે મનના પરિણામને દઝાડનારા દુર્ભાવના સ્પર્શીની વેદના તમે અનુભવા છે કે કેમ તે ખરાખર વિચારી જો! આજનુ વિજ્ઞાન :
આજના વિજ્ઞાનની વાર્તામાં ફસાશે તે જીવન હારી જશે. આજના વિજ્ઞાને જગતને અજપા સિવાય કઇ ભેટ આપી છે ? ખુદ પ્રયાગને આધીન છે. એવા વિજ્ઞાન અને વૈજ્ઞાનિકેાની વાતે કેટલી પાયાદાર ગણાય?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org