________________
વતન્નતાના માર્ગે
પુણ્યબળે તમને પૈસે મળે, તમારે કારોબાર વધે, વધેલા એ કાબારને સંભાળવા માટે તમારે બીજા ભાઈઓની સહાયની જરૂર પડે. એવા સહાયક ભાઈઓની સાથે માત્ર “એ નેકર છે” એમ સમજીને જ જે તમે વ્યવહાર ચલાવે તે તમારી શેઠાઈની કિંમત કેડીની પણ ન ગણાય. સાચા સ્વાતત્યપ્રેમીઓ વચ્ચેના વ્યવહાર સદાય આત્મીયતાસભર રહેવા જોઈએ.
જ્યારે આજે તે પૈસાદાર, પિતાના માણસ પાસેથી તેની શક્તિ કરતાં પણ વધુ કામ લેવાની વૃત્તિ ધરાવે છે અને ગુમાસ્તે પણ કામચારી શિખતે જાય છે, કહો! આમાં કયાં રહ્યો શેઠ–નેકરને સાચે સંબંધ?
એકમેકની સ્વતન્નતાની ઈજજત નહિ કરો તે તમને સ્વતંત્રતા તરફ આદર છે એવું તમે કઈને પણ ગળે નહિ ઉતારી શકે. માણસ, માણસ વચ્ચે માણસાઈ મહેકતી હોય કે સ્વાર્થની દુર્ગધ?
માણસ થઈને જે તમે માણસની ઈજ્જત નહિ કરો તે ખરી બેઈજજતી તમારી થશે. તેમજ સમાજમાં માણસાઈનું ધોરણ વધુ કથળશે.
મંગલ માર્ગ
સાત પપ્પાની પાછળ પડછાયાની જેમ ભટકશે તે દુઃખી થશે. આત્મા તમારે અધિક પરતન્દ્ર બનશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org