________________
સફળતાનાં પાન:
ન કરવી જોઈએ. અન્યની સ્વતન્ત્રતાની ઈજજત કરશે તે જ તમે સ્વતન્ત્રતા માટે લાયક બની શકશે
જે સાત પપ્પાની તમારી ઈચ્છા નહિ છૂટે તે તમે તમને કયારેય સ્વતન્ત્ર નહિ બનાવી શકે. ઈચ્છાને છે ડવી નથી અને ઈચ્છારહિત સ્વતન્ન જીવન ઈચ્છવું છે તે ક્યાંને ન્યાય? કાં ઈચ્છા છેડે. કાં સ્વતન્ત્રતાની આશા છેડા! ઈચ્છા એકાએક ન છૂટતી હોય તે પરમાર્થના પંથે જીવન જીવવાની શરૂઆત કરે, એ જીવન જ આપોઆપ તમને સાચી સ્વતન્નતા મેળવવા માટેનું બળ પૂરું પાડશે.
પૈસા વડે કેઈની પણ સ્વતન્ત્રતા ખરીદવાની કુચેષ્ટા ન કરશો! સત્તાધારી હે તે એ સત્તાના બળે કેઈને પણ દબાવવાને વિચાર ન કરશે. સાચું શ્રેષ્ઠીપણું પૈસાના શેઠ બનીને તમે ભેગવી શકશે, દાસ બનીને હરગીઝ નહિ. તેજ રીતે સત્તાના વિવેકપૂર્વકના ઉપગથી તમે અનેકની સ્વતંત્રતાને બચાવી શકશે.
આ સ્થળે જે ઉલ્લેખ કરું છું તે ભૂલ સ્વતન્ત્રતાને છે. આ ઉલેખ જરૂરી એટલા માટે છે કે જે તમે અન્યની સ્થૂલ સ્વતન્નતાને પણ આવકારી ન શકે તે સાચી છે કે ત્તર સ્વતંત્રતા છે તેને લાયકનું આંતરિક જીવન તમે ભાગ્યે જ ઘડી શકે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org