________________
સ્વતંત્રતાના માર્ગ :
હેર :
ધિરાજના જાપમાં રમતા વધારવાનું કાર્ય, બાળજીવને તે શું પણ પીઢને પણ કયારેક અઘરું લાગવા માંડે છે. - અંતર્મુખતાને પિષક પ્રવૃત્તિ છેડીને, બહિર્મુખતા વધારનારી પ્રવૃત્તિમાં તમે જેટલો રસ વધારશે તેટલા વધુ પરતત્ર બનશે. આત્મનિરીક્ષણની યોગ્યતાથી ગબડશે, ન્યાયને માર્ગ ચૂકશે અને શાન્તિ ગૂમાવશે.
છાપાની દુનિયામાં દાખલ થવાથી અનેકની નબળી વાતો તમે જાણતા થશે, પણ તેનાથી તમને લાભ કશે જ નહિ જાય, જ્યારે સાત્વિક વાચનની તમારી અભિરુચિ ઘટશે તે નકકી જ છે.
આંખ, કાન, સીનેમા તેમજ રેડીઓને સમર્પિત કરી દેવા માટે નથી મળ્યા. આંખને ઉપગ દર્શનીય પદાર્થો પાછળ થવો જોઈએ, કાન સલ્લાના શ્રવણ વડે પવિત્ર થવા જોઈએ. સમગ્ર માનવદેહ દીપે છે પરમાર્થ પરાયણતા વડે.
તેમ છતાં જે સ્વાર્થને આગળ કરશે તે તમે પાછળ રહી જશે; સાચી સ્વતંત્રતાની દિશા ચૂકી જશે. અણમેલ માનવજીવન પામીને પણ, પામવા જેવું કશું જ નહિ પામી શકે.
સ્વતંત્રતા?
જે તમે ઈચ્છતા હો કે અમારા કામમાં બીજા ડખલ ન કરે, તો તમારે પણ બીજાના કામમાં ડખલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org