________________
સફળતાનાં સોપાન
પ્રેરક શિક્ષણ આત્માનું નિકંદન કાઢી નાખશે એ ના ભૂલવું જોઈએ.
સાચે શિક્ષિત તો સાચે માનવ બનવાની જ ભાવનાપૂર્વકના જીવનને ચાહતે હેય, આવકારતે હાય, અપનાવતે હાય. જીવનની સચ્ચાઈની સાચી ભૂખ ન ઉઘાડી શકે એવા શિક્ષણને શું કરવાનું?
આજનાં ષટકર્મો :
સ્વાધીનતાની વાતો કરનારા આજના સ્ત્રી-પુરૂષના વ્યવહાર જોતાં એ સ્પષ્ટ થાય છે કે તેમને વધુ રસ આત્માની સ્વાધીનતામાં નથી, પરંતુ લૌકિક વાહવાહ, વર્તમાનપત્રોના વાંચન, નાટક, સીનેમા, ચા-પાન અને રેડીએના રોજના કાર્યક્રમમાં છે. કહો કે આજના મેટા ભાગના સ્ત્રી-પુરૂષનાં આજ ષટકર્મ છે.
પણ આત્માને સ્વતન્ન કરનારા ધર્મના અંગભૂત ષટકર્મો કયાં છે તે જાણે છે? ન જાણતા હો તે નેંધી લે. એ ષટકર્મો નીચે મુજબ છે.
દેવપૂજા, દાન, દયા, ધર્મધ્યાન, સંયમ અને નવકારવાળી. નવકારવાળીને ષટકર્મમાં એટલા માટે સાંકળવામાં આવી છે કે તે આપણને સહુને શ્રી પંચ પરમેષ્ટિ ભગવંતેને ભજવાનું સરળ છતાં શ્રેષ્ઠ આલંબન પૂરું પાડે છે. નવકારવાળીના આલંબન સિવાય, મંત્રા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org