________________
સ્વતન્ત્રતાના માર્ગ :
૯૦:
પેાતાના ખેલ પાળવા જેટલું પણ ખળ દાખવી શક્તો નથી તે શું સ્વતન્ત્ર થવાના છે? પેાતાના ખેલના તાલ કરી જાણનારા આત્માઓ, અણુમાલ જીવનને જરૂર દીપાવી શકશે.
આજે આ દેશની પ્રજાના જીવનમાંથી ગંભીરતા તેમજ જીવનની સચ્ચાઈના રણકાપૂવ કની નિખાલસ વાણી એ એનુ ચલણ એટલું બધુ. એન્ડ્રુ થઈ ગયું છે કે, અહીંના માનવી, પેાતાના પાડાશીના ઘરની વાત પણ જીરવી શક્તો નથી કે એ પાડેાશીને પેાતાના તરીકે સ્વીકારી શક્તો નથી.
શિક્ષણના સારઃ
કહેવાય છે કે આ દેશમાં શિક્ષણનુ ં પ્રમાણ વધતુ જાય છે. જો શિક્ષણનું પ્રમાણ ખરેખર વધ્યુ હોય તે! તેની સ્પષ્ટ અસર અહીંની પ્રજાના જીવનમાં આપણને જોવા મળવી જોઇએ ને, જ્યારે અહી' તે જુદું જ ચિત્ર જોવા મળે છે. નવી પેઢીને સાચી ભારતીયતાનું ભાન નથી, એ ભાન તેને થાય એવુ શિક્ષણ અપાતું નથી. અને જે અપાય છે, તે શિક્ષણથી આત્માની સ્વતન્ત્રતાની કાઈ હવા પેદા થઈ શકે તેમ નથી, કારણ કે તે શિક્ષણમાં માનવીના સદેશીય વિકાસનાં તવા છે નહિ. હિંસા તેમજ દુરાચારમાં સીધી તેમજ આડકતરી રીતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org