________________
સફળતામાં સાપાન :
ધર્મ, નીતિ, સદાચાર, ગંભીરતા આદિમાં જેણે પેાતાની પ્રતિષ્ઠા જોઈ છે, તે દુન્યવી પ્રતિષ્ઠાના વાઘા અંગે ધરવાની કોઇ ચેષ્ટા નથી કરતા.
૮૯ઃ
ગહનતાની ભીતરમાં
જેને આગળ વધવાની હેાંશ છે, માનવજીવનના પરાધીનતાના કારણરૂપ પાપના પાટલા બાંધવા પાછળ દુરૂપયોગ કરવાના મુદ્દલ મેાખ નથી એ માનવેા જીવનમાં કઈ રીતે વર્તે તે જાણા છે? એવા માનવા વાણી વાટે સદ્દભાવ વહાવે છે. નયના વાટે તૃપ્તિનુ તેજ. કાન તેમના પરનિંદા સાંભળીને કળવા માંડે છે, દિલ તેમનાં દરિયા જેવાં હાય છે, આત્માને ડાઘ ન લાગે તેની વધુમાં વધુ કાળજી તેએ રાખતા હેાય છે. એકની વાત, ખીજાને કરી દેવાની છીછરી મનેાવૃત્તિ સાથે તેએ સબંધ રાખતા નથી. આઘીપાછી કરવાની કુટેવનું સ્થાન જો ગભીરતા લે, તે આ દુનિયામાં રાજ બનતા અનર્થોમાંથી ઘણા અનર્થો એછા થઈ જાય.
પાણીદાર મેાતી, મહાસાગરના અગેાચર કેતરમાંની છીપમાં પેદા થાય છે તેમ જીવનની અમીરાતને વધારનારા સદ્ગુણરૂપી મેતીએ પણ ગભીર હૈયાના એકાંત, શાન્ત અને પવિત્ર પ્રદેશની પૂરેપૂરી અપેક્ષા રાખે છે
વાત સ્વતન્ત્રતાની કરતા હેાઇએ તે આપણું વન તેનાથી વિપરીત પ્રકારનું ન જ હાવુ જોઇએ. જે માનવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org