________________
પૂ. પાદશ્રીએ વષીતપ શરૂ કરેલ હતા, તેઓશ્રીએ વર્ષીતપની તપશ્ચર્યામાં અઠ્ઠમ આદિ તપશ્ચર્યા કરેલી. તેઓશ્રીની શાંત તમય સંયમી જીવનની અનેરી છાપ ભુજના ધર્મપ્રેમી જન સમુદાય પર પડી હતી. તેઓશ્રીને મનનીય ભાવવાહી ધર્મપ્રવચને પ્રત્યે જનતાનું કઈ અપૂર્વ આકર્ષણ થયું હતું. પ્રસ્તુત પ્રકાશનને અંગે
પ્રસ્તુત પુસ્તકમાં સંપાદિત થયેલ છે મનનીય ને ભાવવાહી જાહેર પ્રવચનનાં સારભૂત અવતરણ પરથી પ્રસ્તુત પ્રકારે નવાડીસા ખાતે જ પૂ. પાદશીનાં ચાલુ ચાર્તુમાસમાં ધર્મપ્રેમી, સુપ્રસિદ્ધ ચિંતકને લેખક ભાઈશ્રી મફતલાલ સંઘવીએ કાળજીપૂર્વક પરિશ્રમ લઈ સંપાદિત કરેલ છે. સંશોધન તથા સંપાદન પાછળ પૂ પાદ પ્રવચનકાર પંન્યાસજી મહારાજશ્રીનાં પ્રવચનને ભાવ તથા આશય જળવાઈ રહે તે રીતને તેમ નિષ્ઠા ભાવ જરૂર પ્રશંસા માંગી લે છે.
૫. પાદશીનાં પ્રવચન સંપાદન, સંશોધન તથા પ્રકાશનના આ પ્રયત્ન પાછળ અમારો એજ એક શુભ ઉદ્દેશ છે કે, વાચકે ફરનાર ન્યાયે આ પ્રવચને વાંચી વિચારી માનવ-જીવનના મંગલ તો પ્રત્યે આદરભાવ તેમજ અહ ભાવ કેળવી, જીવનને ઉન્નત ને ઉર્ધ્વગામી બનાવવા પ્રયત્નશીલ બને એ જ એક શુભ કામના અમારી આ પ્રકાશનની પ્રસિદ્ધિ પાછળ રહેલી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org