________________
પાદશ્રીનાં પ્રવચનોનુ કાળજીપૂર્વક સારભૂત અવતરણ કરવામાં પૂ. સાધ્વીજી મ. શ્રી હ ́પૂર્ણાશ્રીજી મ. (શ્રી સુધાવર્ષી) એ લીધેલ તે પરિશ્રમ માટે અમે તેઓશ્રીનાં તે અનુગ્રહભાવને પુનઃ પુનઃ અભિનંદન આપી કૃતકૃત્યતા અનુભવીએ છીએ, પૂ. પાશ્રીના પ્રવચનેાનાં પ્રકાશન માટે અમને પ્રેરણા આપનાર તથા તે કાય માં અનેક પ્રકારે સહકાર તથા પ્રોત્સાહન આપનાર ને અમારી સંસ્થાને આત્મીય ભાવે કૃપાદૃષ્ટિપૂર્ણાંક સામે રાખી તેના વિકાસ તથા પ્રગતિ માટે દરેક રીતે અમને ઉત્સાહિત કરનાર પૂ પાદ પન્યાસજી મહારાજશ્રીનાં શિષ્યરત્ન પૂ. મુનિરાજશ્રી મહિમાવિજયજી મહારાજ તથા પૂ. પાદ પંન્યાસજી મહારાજશ્રીના શિષ્ય પરિવારના તે ઉપકારને અમે પુનઃ પુનઃ કૃતજ્ઞભાવે યાદ કરીએ છીએ.
પ્રસ્તુત ગ્રંથ રત્નમાં પૂ. પાદશ્રીનાં પ્રવચનો પ્રકાશિત કરતાં પૂ. પાદશ્રીનાં આક્ષયવિરૂદ્ધ તથા શ્રી જિનાજ્ઞા વિરૂદ્ધ તેમજ જૈનશાસનની મર્યાદા વિરૂદ્ધ અમારાથી જે કાંઇ પ્રસિદ્ધ થયુ` હાય તે માટે અમે મિચ્છામિદુક્કડમ દેવાપૂર્ણાંક સર્વ સાહયી વાચક મહાનુભાવાને આદર વિનતિ કરીએ છીએ કે, જે કાંઈ છદ્મસ્થસુલભ ક્ષતિ કે સ્ખલના આ પ્રકાશનમાં અમારા પ્રમાદાદિ દ્વેષના કારણે રહી ગઈ હોય તે તે કૃપાભાવે અમને જણાવે.
પ્રાંતે સ` કાઈ ધર્માનુરાગી સહૃદયી મહાનુભાવા આ ગ્રંથરત્નના વિષયાનું અવગાહન કરી, સફળતાના મંગલ સેાપાનરૂપ અનુપમ ગુણુરત્નાને જીવનમાં પ્રાપ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org