________________
પૂ. પાશ્રીનાં તે મનનીય પ્રવચનોનું સારભૂત અવતરણ પૂ. પ્રશાંતવિદુષી પ્રવર્તિની સાધ્વીજી મહારાજ શ્રી દર્શનશ્રીજી મહારાજના પરમ વિનેયી સાધ્વીજી મહારાજશ્રી હુ પૂર્ણાંશ્રીજી (શ્રી સુધાવર્ષી) એ ખાસ પરિશ્રમ લઈ કાળજીપૂર્વક કરેલ તે પ્રવચનામાંથી સંપાદિત થયેલાં છ પ્રવચને અહિં આ ગ્રંથમાં પ્રસિદ્ધિને પામે છે.
ભુજ ખાતે પૂ. પાશ્રીના ચાતુર્માંસમાં શ્રી સંઘમાં ખૂબ સુંદર ને અપૂર્વ લાભ થયેલ, શ્રી શખેશ્વરજી પાર્શ્વનાથ ભગવંતના અઠ્ઠમ તપની આરાધના ઉલ્લાસપૂક થયેલ, પર્વાધિરાજશ્રી પર્યું પણા મહાપવમાં આઠે દિવસના ૬૪ પ્રહ: પૌષધેા ત્રણેયગચ્છમાં થઇને ૩૩૦ લગભગ થયેલ. આઠ દિવસ એકાસણાની ભક્તિ પણ શ્રી સંઘ તરફથી ઉપધાન તપની જેમ અપૂર્વ ઉલ્લાસ તથા ઉમંગભેર થયેલ. ત્રણેયગચ્છના આખાલવૃદ્ધ ૬ વર્ષના બાળકથી માંડી ૭૦ વર્ષના વચેાવૃદ્ધ સુધી સવ કાઈએ ૬૪ પ્રહર પૌષધમાં લાભ લીધેલ
પૂ. પાદ પ્રશાંત વિદુષી પ્રવર્તિની સાધ્વીજી મ. શ્રી દનશ્રીજી મ તથા તેઓશ્રીના અંતેવાસી પરમ વિનેયી વિદુષી સાધ્વીજી શ્રી '×શ્રીજી મ. પૂ. સાધ્વીજી શ્રી પદ્મકીર્તિશ્રીજી મ પૂ. સાધ્વીજી શ્રી હું પૂર્ણાશ્રીજી પૂ. સાધ્વીજી શ્રી પીયૂષપૂર્ણાશ્રીજી પૂ. સાધ્વીજી શ્રી કિરણ રેખાશ્રીજી આદિ સાધ્વી પરિવારની શુભ નિશ્રામાં હૅનામાં પણ સુંદર જાગૃતિ તથા અપૂર્વ ધમ પ્રભાવના વિસ્તરી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org