________________
સ્વતન્ત્રતાનાં માર્ગ :
ભારતીય સંસ્કૃતિ, સ્થૂલ પદાર્થોને ઉપગ દેવ, ગુરુ, ધર્મની ભક્તિ પાછળ કરવા ઉપર જ ભાર મૂકે છે.
જ્યારે પશ્ચિમની સંસ્કૃતિ એ પદાર્થોના ઉપયોગ દ્વારા પાંચ ઇન્દ્રિયને બહેકાવી મૂકવાના મુદ્દા ઉપર ભાર મૂકે છે. પાંચ ઇન્દ્રિય બહેકી જશે તે તમારું જીવન બે-તાલ બની જશે, મનની શાંતિ લૂંટાઈ જશે અને આત્માને વિચાર કરવા જેટલી સ્થિરતા પણ તમારા માટે સ્વમવતું બની જશે.
ઘણાને પદવીને મેહ હોય છે. પદવી મેળવવા માટે ગુલામ જેવું વર્તન કરતાં પણ એવા માણસો અચકાતા નથી.
મેહ રાખવો હોય તો શાશ્વત પદને રાખો! કોણ ના પાડે છે? એ પદથી અધિક ઊંચું કઈ પદ સમગ્ર વિશ્વમાં નથી. એ પદે પહોંચશે તે કાળ પણ તમને નહિ અડી શકે. દેહને કઈ દંડ તમારે ભરે નહિ પડે. કદી ઘટવધ ન થાય એવું અવ્યાબાધ સુખ એ પદે પહોંચીને તમે ભોગવી શકશે. અને એ સુખ પણ કેવું તે જાણે છે?
ન જાણતા હે તે જાણી લે કે સર્વતન્ન સ્વતન્ત્ર આત્માના જ ઘરનું એ સુખ હોય છે. બહારના કેઈ પદાર્થ સાથે એ સુખને લવલેશ સંબંધ હોતો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org