________________
સ્વતન્ત્રતાનાં માર્ગ :
er:
.
કરવાની શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાના પાલન માટે તમે આજ સુધીમાં શુ શુ કર્યુ? તેના જો તમે તટસ્થપણે વિચાર કરશે. તે તમને તમારી જાત પ્રત્યે જરૂર નફરત પેદા થશે.
આને છાજે આત્માની સ્વતન્ત્રતાનાં અરમાન, પડ, પૈસા પરિવાર એ વગેરે પાછળ એ વિવેકપૂર્વક જ પગલાં ભરે. આત્માના હિતને સહુના હિત સાથે સબંધ છે એ સત્યને હૃદયમાં સ્થાપિત કરીને તમારે આત્મ સ્વાતન્ત્યને સČથા અનુરૂપ જીવન શરૂ કરવુ જોઇએ.
દેહભાવને મનમાંથી દૂર કરીને ત્યાં આત્મભાવ સ્થાપવા જોઇએ. પુષ્ટ થએલે આત્માને દેહભાવ વારવાર ભવરૂપી પિંજરામાં ધકેલી દેવારૂપે પરિણમશે, જ્યારે આત્મભાવની આછી પણ અસર તમને સત્ર સગી માતા કરતાં પણ સવાયા સ્નેહથી સાચવશે.
સ્વમાની સુખડી :
આ સંસારના સુખભોગ અને રંગરાગ સ્વમાની સુખડી જેવા છે. ગમે તેવી પણ ભૂખ, સ્વપ્નમાં ખાધેલી સુખડીથી ભાગતી નથી, તેમ સ'સારના ગમે તેવા પણ ૨ગરાગ આત્માને સાચા સુખને અનુભવ કરાવી શકતા નથી. વા–વીજનાં તાફાન, સૂર્યને સ્પર્શી શકતાં ન હેાવા છતાં, સૂના જગત સાથેના સંબંધમાં તીવ્ર અંતરાય પેદા કરે છે તેમ ઇન્દ્રિયાના ર'ગરાગ આત્માના એક પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org