________________
સફળતાનાં સાપાન :
ચક્રવતી તૈયાર થઈને સિંહાસન પર બેસે છે. બ્રાહ્મણવેશધારી દેવા ત્યાં આવી પહોંચે છે. તેમની આંખા ચક્રવર્તીના દેહપર મંડાય છે, પણ ત્યાં નથી ઘડી પહેલાનું રૂપ કે કાન્તિ પણ તેના બદલે કળાય છે અનેક રાગેા. તે બ્રાહ્મણા તે વાત ચક્રવર્તીને જણાવે છે. ચક્રવર્તી વિમાસણમાં પડી જાય છે, પરંતુ વધુ અસ્વસ્થ બન્યા સિવાય પેાતાના શરીરમાં રોગ પેદા થયા છે કે કેમ તેની ચકાસણી કરે છે. અને તે ચકાસણી પછી તેને પેલા બ્રહ્મદેવાની વાત સાચી લાગે છે.
૮૧ :
જોયુ ને! ચક્રવર્તી જેવાનું રૂપ પણ ક્ષણવારમાં ઉપટી ગયું! માટે કહીએ છીએ કે આત્માના રૂપ પાછળ દિવાના અનેા! કાયા પાસેથી પણ તેજ કામ લે!
કાયા અને માયાના મેાહ વધારીને તમે સ્વતન્ત્ર નહિ, પરંતુ વધુ પરતન્ત્ર બનશેા, મીઠી ઉંઘ કે સુખને રોટલા પણ તમે તે પરાધીન દશા વચ્ચે નહિ પામી શકે. દિનરાતને અજા તમને કેરી ખાશે. વાતવાતમાં તમે ચીઢાઈ જશે! તમારી જાત ઉપરના કાબુ ખાઈ નાખવાની હદ સુધીની પરાધીનતાના તમે શિકારબની જશે.
એક કીડીના ચટકા પણ તમને સામાયિકમાં પણ ઊંચા નીચા કરી મૂકેછે. અને એ ચટકાથી સ્વતન્ત્ર થવાની પેરવી, મનની આજ્ઞાથી તમે સામાયિકના નિયમ ભૂલીને પણ તત્કાલ શરૂ કરી દે છે, જ્યારે આત્માને સ્વતન્ત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org