________________
સ્વતન્ત્રતાના માગે:
GR :
એ પરાધીનતાના ડંખને નિર્મૂળ કરવા માટે, અમે સાચી સ્વતન્ત્રતાના માર્ગે અમારા કદમ ઉપાડયા છે. જીવને અધિકાધિક પરાધીન બનાવનાર વિષય અને કષાય રૂપી કટકાથી ભરેલાં માર્યાં! અમે સદાને માટે સ પ્રકારે છેડી દીધા છે.
એક કીડીના ચટકા પણ એયકાર ખેલાવી દે છે તેા કર્માંરૂપી કંટક જેમને ખટકતા સુદ્ધાં નથી તેમની જડતા કેવા પ્રકારની ? આત્માની જાગૃતિ યાને સ્વતન્ત્રતાને અવરોધનારી એ જડતાની જડ ઉખેડી નાખવા માટે, સર્વજ્ઞ પરમાત્માએ પ્રકાશેલા માગે કદમ ઉપાડે!
સાત પુષ્પાની પૂજા
પૂરા પ્રેમે પ્રભુપૂજા પાછળ પાગલ અનવાને બદલે આજના મોટા ભાગના માનવા સાત પપ્પાની પૂજા પાછળ પાગલ બન્યા છે. તે સાત પપ્પા નીચે મુજબ છે.
પંડ, પૈસા, પત્ની, પુત્ર, પરિવાર, પદ્મ અને પ્રતિષ્ઠા.
વિચાર! પડતી પૂન પૂજા પાછળ તમારે રાજને કેટલે! સમય અગડે છે ? તમે દરરોજ માફકસરના પાણીથી, સારી રીતે સાબુ ચાળીને તમારા શરીરને સ્નાન કરાવા છે, આ સ્નાન સમયે તમને કયારે ય આત્માને સ્નાન કરાવવાના વિચાર આવે છે ખરા ? આત્માની શુદ્ધિ સિવાય, શરીરની શુદ્ધિ કયાં સુધી ટકવાની છે? જે નાશજત છે તે શરીર પાસેથી અમર એવા આત્માની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org