________________
શ:
સફળતાનાં સોપાનઃ
આત્માના બંધને વધારનારી સ્વતન્ત્રતાને સ્વતન્નતા કહેવી એ “સ્વતન્નતા” શબ્દનું હડહડતું અપમાન છે. પરતન્નતાને ડંખ
કર્માધીન આત્મા વાતવાતમાં પાછો પડે છે. તમારી ભાવના હોય મુંબઈ જવાની, બેગ-બિસ્તરા પણ બંધાઈ ગયા હોય અને તમે જ એકાએક બિમાર પડી જાઓ તે એ સમયે તમને કયા વિચાર આવે? એવા કે “આ તાવ ન આવ્યું હેત તે સારું, કે પછી બીજા?”
સાચા સ્વાતવ્યપ્રેમીને તે તે સમયે એમ જ થાય કે મારી આ દશા કરનારી કર્મસત્તાને અંત આણીને જ હું જપીશ. વાત વાતમાં મારા માર્ગ આડે આવનારી આ સત્તા અને મુદ્દલ માન્ય નથી, સ્વીકાર્ય નથી.
આંખમાં એક તણખલું પેસી જાય છે તે તે પણ માનવીને અસ્વસ્થ કરી મૂકે છે અને તેને દૂર કરીને જ તે માનવી જપે છે. નિરાંતનો દમ ખેંચે છે. તે પછી આત્મામાં ઘર કરીને રહેલા કર્મોના કચરાને જ કારણે વાત-વાતમાં સહન કરવી પડતી પરાધીનતા શું તમને નથી ખટકતી?
હા, ખટકે છે.” એ જે તમારો જવાબ હોય તે મારે તમને એ સવાલ છે કે, “તેને અંત આણવા માટે આજે તમે કઈ પ્રવૃત્તિ આદરી છે?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org