________________
સાચા સુખના માર્ગ :
સાચા સુખના એજ સાચા માર્ગ છે.
સીનેમાના નટ-નટીએના એક પણ વિચારને અડવાથી તમારી પવિત્રતા જરૂર દાઝશે, માટે સત્સંગ દ્વારા સ ́સ્કૃતિના માર્ગમાં સ્થિર બનવાની ખાસ ભલામણ છે. મહાસતા અને મહાસતીએના જીવનમાંથી, ઝીલાય તેટલુ ઝીલવાથી તમે જીવનને સાર્થક કરી શકશે, જન્મને જીતી શકશેા.
૬૮ઃ
આશાના પાશમાં બંધાયા સિવાય, જેના શરણા ગતની સર્વ આશાએ અવશ્ય ફળે છે તે ધમની સાચી ભૂખ જીવનમાં જગાડજો, તમારી જે ક્ષણુ અધર્મીની સેાબતમાં પસાર થાય તેના પસ્તાવા, જો તમારા પ્રાણામાં ધર્મની ખરી ભૂખ ઉઘડી હશે તે તમને નખ-શિખ હલાવી મૂકશે. તમે દર્પણમાં તમારૂં માં જોવાની હામ પણ નહિ ભીડી શકે.
મહાપુણ્ય મળેલા તન, મન, વચન, ધન આદિ સાધનાના સમ્યક્ પ્રકારે ઉપયાગ કરવાની સન્મતિ તમારા જીવનને અજવાળે ! તમે સ` પાપના સમૂળ ઉચ્છેદ કરનારા દેવ-ગુરુ, ધર્મના સાચા શરણાગત બની, મેાક્ષના અવ્યાબાધ સુખને પાત્ર બને! !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org