________________
સાચા સુખને માર્ગ: ખોઈ બેસશે. સુખ હારી જશે અને અહંકારના પૂતળા જેવા બની જશે.
મેં લક્ષ્ય તરફ રાખીને ચાલવાનું હેય, લક્ષ્ય તરફ પુઠ ફેરવનારી વ્યક્તિ સાચી પ્રગતિ સાધી શક્તી નથી. સુખના ધામ તરફ આગળ વધી શક્તી નથી.
લક્ષ્ય તરફ મેં રાખવાથી તમારા દેષ સહુથી પહેલા તમારા લક્ષ્યમાં આવશે. જે રીતે દર્પણમાં જેનારને પિતાના વદન પરના ડાઘ આદિ તરત સ્પષ્ટપણે જણાઈ આવે છે.
પિતાની અપૂર્ણતાનું ભાન માનવીમાં નમ્રતા જન્માવે છે, એ નમ્રતામાંથી સરળતા જમે છે. એ સરળતા માનવીને સાચા રાહે ચાલવાનું બળ આપે છે, એ બળ વડે કમંદળ ટપટપ તૂટવા માંડે છે, પાપ કરવાની શક્તિ ખૂટવા માંડે છે, સત્કર્મની વૃત્તિ વધુ મજબૂત બને છે. સદ્દવિચારની ગંગા
મન એ જે તે પદાર્થ નથી. એને અણમોલ સમજી, સ્વીકારીને જીવનારા જીવન સફળ કરી જાય છે.
- સદ્દવિચારની ગંગામાં સ્નાન કરાવશે તો મન વધુ પુષ્ટ થશે અને જો ભૂલથી પણ એને દુર્વિચારના કાદવમાં રગદોળશે તો તમારે લગભગ આખે ભવ રગદોળાઈ જશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org