________________
૬૩:
સફળતાનાં સોપાલ:
કુમકુમ પત્રિકાઓ લખાઈ ગઈ. કૂળકન્યાઓ મંગળ ગીતો ગાતી હોય અને એ બધા ઉપર પળવારમાં કર્મસત્તા પિતાને કેરડે વિઝે એટલે રોકકળ થતાં વાર ન લાગે.
કર્મસત્તાથી ગભરાશે નહિ. તેનું પણ મારણ છે. અને તે છે ધર્મ મહાસત્તા. ધર્મ મહાસત્તાનું ત્રિવિધે શરણું સ્વીકારશે તો તમે પરાધીનતામાંથી, સ્વતંત્રતા તરફ આગળ વધી શકશે.
આ જગતમાં સારું સઘળું ધર્મના પ્રભાવે જ થાય છે અને ખોટું સઘળું પાપકર્મના ઉદયે. દેવ-ગુરુ, ધર્મના પ્રભાવે પ્રવર્તતી સુખ-શાન્તિપ્રદ સ્થિતિ માટે તમે અહ ન સેવશો. પરંતુ સ્પષ્ટપણે કહેતા રહેજે કે “આ સ્થિતિ ધર્મના પ્રભાવે પ્રવર્તે છે. અને જ્યારે તમારા જીવનમાં પ્રતિકૂળતા આવે ત્યારે અન્ય કેઈને માથે તેની જવાદારી ઓઢાડવાને બદલે, “આ પ્રતિકૂળતા તે મારા પિતાના જ કઈ સમયના અશુભ કર્મોનું ફળ છે” એમ નિઃશંકપણે સ્વીકારજે.
તમારું આવું વર્તન અનેકને ધર્મ પમાડશે અને તમને સુખ-શાન્તિ આપશે. અવળે રાહઃ
સારું થયું તે મારા પ્રયત્નથી અને બેટું થાય ત્યારે તેના દેષને ટોપલે બીજાના માથે ઓઢાડવાને અવળે રાહ ન અપનાવશે, નહિતર જીવનની શાન્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org