________________
તણાયા સુખને માર્ગ
મહેલ જેવી પણ જેલમાં જે સુખ એક કેદી નથી અનુભવી શકતે, તે સુખ તે પિતાની ઘાસની ઝુંપડીમાં અનુભવી શકે છે, કારણ કે ત્યાં તેની હીલચાલ ઉપર અંકુશ નથી હોતું. તેજ રીતે આલોક અને પરલોકની દેમદેમ સાહ્યબી વચ્ચે પણ મૃત્યુ-જન્મ તેમજ જરાની લટકતી તલવાર તરફ જેનું ધ્યાન રહેતું હોય છે તે આત્માને તે સાહાબી લોભાવી નથી શકતી. તેની પાછળ તે પાગલ નથી બનતે.
તાજેતરને જ આ દાખલ છે.
એક વેપારી-નામ મોહનલાલ. ગામડામાં ઉઘરાણી ગયા. થોડીક ઉઘરાણું પતાવીને પિતાના એક ઘરાકને ઘેર જમવા બેઠા. પહેલે કળીઓ મેંમાં મૂકો, અને બીજો મેંમાં મૂકવા જાય છે ત્યાં જમણે હાથ ઝલાઈ ગયે. કેળીઓ હાથમાં જ રહી ગયો ને ખટારામાં બેસાડીને તેમને ઘેર લાવ્યા દાકતર બેલાવ્યો. દાકતરે શરીર તપાસીને કહ્યું કે, “લકવો થયેલ છે. તરત અમદાવાદ લઈ જાઓ.”
આવી છે કર્મવશ જીવની સ્થિતિ,
ધર્મ મહાસત્તાક - કર્મસત્તા ખરેખર ભયંકર છે. ધાર્યું ધૂળમાં મેળવતાં તેને જરાય વાર નથી લાગતી. ઘેર લગ્ન લીધાં હોય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org