________________
૬૧ :
| સફળતાનાં સોપાત ? પાર નથી. જગતના જીવોને ધર્મનો માર્ગ પણ તેઓશ્રી બતાવે છે. | ત્રિભુવનમાં સર્વ કેઈને તમે નમો અને એક શ્રી અરિહંત પરમાત્માને ન નમે તે તમારે તે નમસ્કાર એકડા વગરના મીંડા જેવો ગણાય. શ્રી અરિહંત ભગવંતે જે ધર્મ પ્રકાશે છે તેની અપ્રમત્તપણે આરાધના કરીને આત્માઓ સિદ્ધિપદને વરે છે, વર્યા છે, તેમજ વરશે.
સિદ્ધિ પદ એટલે શિવપદ, જીવના વિકાસનું પરમપદ એ પદે પહોંચ્યા પછી, જીવ જન્મ-મરણની જંજાળમાંથી છૂટી જાય છે. કાળને કઈ કાયદો એ પદને અસર કરી શકતું નથી. અનંત કાળની અખંડ સ્વતન્ત્રતા જીવ એ પદને પામીને ભગવત રહે છે.
સાચી સ્વતન્ત્રતા એનું નામ કે જ્યાં રહેનાર પિતે પિતાના તંત્રને સ્વામી હોય, સેવક નહિ.
કહેસ્વતન્ત્ર મનાતા તમે આ વ્યાખ્યા મુજબ સ્વતન્ન છે? નથી જ.
તમે તે શું પણ અમે ય સાચા અર્થમાં પૂરા સ્વત~ આજે તે નથી જ. પણ અમને તે પરતત્રતા ખટકી, કર્મદાસત્વ અસહ્ય લાગ્યું એટલે અમે શ્રી અરિહંત પરમાત્માએ પ્રકાશેલા સર્વકલ્યાણકર ધર્મને માર્ગ વિધિ-બહમાનપૂર્વક સ્વીકારી લીધું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org