________________
કેટલાક પ્રસંગે અને અંત ૨૮. બુદ્ધદેવની પ્રસાદીનાં સ્થળોમાં ફરીને આપણે
એમની પૂજા નથી કરી શકવાના. સત્યના ખી અને શોધન અને આચરણ માટે એમને આગ્રહ, પ્રિટી પૂબ તેને માટે ભારેમાં ભારે પુરુષાર્થ તથા એમની
અહિંસાવૃત્તિ, મૈત્રી, કરુણા વગેરે સભાવનાએ એ બધાને આપણા હૃદયમાં આપણે વિકસાવીએ એ જ એમના પ્રતિને આપણે ખરો આદર હોઈ શકે, અને એમનાં બોધવચનેનું મનન એ જ એમની પૂજા અને યાત્રા કરી ગણાય,