________________
મુખ્ય
૧૦. યુદ્ધના ઉપદેશની સાંભળનાર ઉપર તત્કાળ અસર થતી. જેમ ઢાંકેલી વસ્તુને કેાઈ ઉઘાડીને ખતાવે, અથવા અંધારામાં જેમ દીવેા વસ્તુઓને પ્રકાશિત ઉપદેશની અસર કરે, તેમ બુદ્ધના ઉપદેશથી શ્રોતાઓને સત્યના પ્રકાશ થતા. લૂંટારા જેવા પશુ એમના ઉપદેશથી સુધરી જતા. અનેક જાને એમનાં વચનાથી વૈરાગ્યનાં ખાણુ વાગતાં, અને તેએ સુખસંપત્તિ છેડી એમના ભિક્ષુસંધમાં દાખલ થઇ જતા.
૧૧.
૩૪
એમના ઉપદેશથી કેટલાંક
સ્ત્રીપુરુષાનાં ચરિત્ર કેવાં ઘડાયાં તે એકએ વાત પરથી કેટલાક શિષ્યા ડીક સમજાશે.
૧૨. પૂર્ણ નામે એક શિષ્યને પાતાના ધર્મોપદેશ સંક્ષિપ્તમાં આપી બુદ્ધે એને પૂછ્યું, “પૂણું, હવે તું કયા પ્રદેશમાં જઈશ ?”
પૂર્ણ : ભગવન્, આપના ઉપદેશને ગ્રહણ કરીને હું હવે સુનાપરન્ત પ્રાન્તમાં જનાર છું.
બુદ્ધ : પૂર્ણાં, સુનાપરન્ત પ્રાન્તના લેાકેા અતિ કઠેર છે, બહુ ક્રૂર છે. તે જ્યારે તને ગાળા દેશે, તારી નિંદા કરશે, ત્યારે તને કેવું લાગશે ?
(૬) સમાધિ એટલે ચિત્તની એકાગ્રતા.
(છ) ઉપેક્ષા એટલે ચિત્તની મધ્યમવસ્થા, વિકાર ઉપર કાબૂ, વેગના ઝપાટામાં ન આવવું તે. હર્ષે પશુ રેકી શકાય નહીં અને શાક, ક્રોધ, ભય પણુ રેકી શકાય નહીં એ મધ્યમાવસ્થા નથી.