________________
૨૧
સંપ્રદાય ૧૦. ભિક્ષુ બે પ્રકારના છે : શામણેર અને ભિક્ષુ.
વીશ વર્ષની અંદરના ગ્રામર કહેવાય છે. ભિક્ષુના ધર્મો એ કઈ ભિક્ષુના હાથ તળે જ રહે, એટલે
જ એમાં અને ભિક્ષુમાં ફરક. ભિક્ષા પર આજીવિકા કરવાની, ઝાડ નીચે રહેવાની, ફાટેલાં કપડાં ભેગાં કરી તે વડે શરીર ઢાંકવાની અને ઔષધાદિક વિના ચલાવવાની ભિક્ષુની તૈયારી હેવી જોઈએ. એણે સોનારૂપાને ત્યાગ કરે જોઈએ અને નિરંતર ચિત્તના દમનનો અભ્યાસ કર્યા કરે જોઈએ.' ૧૧. બુદ્ધના સંપ્રદાયની વિશેષતા એ છે કે સામાન્ય
નીતિપ્રિય મનુષ્યની બુદ્ધિમાં ઊતરી શકે સંપ્રદાયની વિશેષતા તેવા જ વિષયે ઉપર એ શ્રદ્ધા રાખવાનું
' કહે છે.
પિતાના જ બળે બુદ્ધિમાં સત્ય તરીકે પ્રતીત ન થાય એવાં કોઈ દૈવત, સિદ્ધાન્ત, વિધિઓ કે વ્રતોમાં એ શ્રદ્ધા રાખવાનું કહેતા નથી. કોઈ કલ્પના અથવા વાદ પર પિતાના સંપ્રદાયને પાયે એણે રચ્યો નથી. પણ સર્વ સંપ્રદાયમાં થાય છે તેમ સત્ય કરતાં સંપ્રદાયને વિસ્તાર કરવાની
૧. ભર્તુહરિકૃતિ નીચેના લેકમાં સદાચારના જે નિયમો દર્શાવ્યા છે તે જાણે બૌદ્ધ નિયમો જ એકત્ર કર્યા હોય તેવા છે.
प्राणाघातान्निवृति:१ परधनहरणे संयम:२ सत्यवाक्यम् काले शक्त्या प्रदानं युवतिजनकथामूकभावः परेषाम् ५ तृष्णास्रोतो विभङ्गो गुरुषु च विनय: सर्वभूतानुकम्पार सामान्यः सर्वशास्त्रेष्वनुपकृतविधिः श्रेयसामेष पन्थाः ॥