________________
મહાભિનિષ્કમણુ
ખીજાને સુખ કેમ થઈ શકે? માટે જ્યાં જરા, વ્યાધિ, મરણુ કે શેક ન હેાય એવી વસ્તુની ખેાળ કરવી ચેાગ્ય છે અને એને જ આશ્રય લેવે જોઈ એ.
૬. આ વિચારમાં જે પડે તેને સંસારનાં સુખામાં શે રસ રહે? જે સુખ નાશવંત છે, જેને ભેગ એક ક્ષણ પછી જ, કેવળ ભૂતકાળની સ્મૃતિરૂપ થઈ રહે છે, વૈરાગ્યની વૃત્તિ જે ઘડપણ, રેગ અને મરણને નજીક ને નજીક ખેંચી લાવે છે, જેને વિયેાગ શેકને કરાવવાવાળા છે, એ સુખ અને ભેગમાંથી એનું મન ઉદાસ થઈ ગયું. જેના ઘરમાં કાઈ પ્રિય મનુષ્ય દિવાળીને દહાડે હમણાં મરશે' એવી સ્થિતિમાં હાય, તેને તે દિવસે પવાન વહાલાં લાગે ? કે રાત્રે દીપાવલી જોવા જવાની ઇચ્છા થાય ? તેમ સિદ્ધાર્થને દેહનું જરા, વ્યાધિ અને મરણુમાં થનારું આવશ્યક રૂપાંતર ક્ષણે ક્ષણે દેખાતું હાવાથી એને સુખાપભાગ તરફ કંટાળા આવી ગયા. એ જ્યાં ત્યાં એ વસ્તુએને નજીક આવતી જોવા લાગ્યા અને તેથી પેાતાનાં સગાંવહાલાં, દાસદાસી વગેરેને એ સુખની પાછળ જ વલખાં મારતાં જોઈ એનું હૃદય કરુણાથી ભરાઈ જવા લાગ્યું. લેાકેા આવા જડ કેમ હશે? વિચાર કેમ કરતા નહીં હાય ? આવાં તુચ્છ સુખ માટે કેમ આતુર થતા હશે ? વગેરે વિચારા એને આવવા લાગ્યા. પણુ આ વિચારે! કયારે કહી શકાય? એ સુખને બદલે બીજું કેાઈક અવિનાશી સુખ ખતાવી શકાય તેા જ આ વાતા કાઢવી કામની છે. એવું સુખ શેાધ્યે જ છૂટકેા. પેાતાના હિત માટે એ સુખ જ