________________ ધર્મ એક જ છે. | ‘મારી દઢ માન્યતા છે કે જગતના બધા મહાધર્મો સાચા છે, બધા ઈશ્વરે નિર્ભેલા છે, અને બધા તેનો જ આદેશ ફેલાવે છે, ને તે તે વાતાવરણમાં ને તે તે ધર્મમાં ઊછરેલા લોકોની આધ્યાત્મિક ભૂખને તૃપ્ત કરે છે. હું નથી માનતો એવો સમય કદી આવે જ્યારે આપણે કહી શકીએ કે જગતમાં ધર્મ એક જ છે. એક અર્થમાં આજે પણ જગતમાં મૂળ ધર્મ એક જ છે. પણ કુદરતમાં કક્યાંયે સીધી લીટી છે જ નહીં. ધર્મ એ અનેક શાખાઓવાળું મહાવૃક્ષ છે. શાખાઓ રૂપે ધર્મો અનેક છે એમ કહી શકાય; વૃક્ષરૂપે ધર્મ એક જ છે.'' - ગાંધીજી ધર્મને સમજો સાત પુસ્તકોનો સંપુટ 1. હિંદુ ધર્મનું હાર્દ 40.00 2. રામ અને કૃષ્ણ 20.00 3. બુદ્ધ અને મહાવીર 15. 00 4. ગીતા અને કુરાન 30.00 5. હજરત મહમદ અને ઇસ્લામ 20 , 00 6. ઈશુ ખ્રિસ્ત 20, 00 7. અશો જરથુષ્ટ્ર 5. 00 SHBHRIHIT HOHRHM આ સાત પુસ્તકો એકસાથે ખરીદનારને 004915 Ahmedabad રૂ.૧૫૦ને બદલે રૂ. ૬૦માં આપવામાં bhudha ane mahaveer આવશે. TRP :Rs. 15 કિંમત : 150 /- (સેટના). ISBN 81-7229-124-8(Set)