SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ધમ અને વિજ્ઞાન ૧૩ મિલાવી દેવા એનુ’નામ અદ્વૈતવાદ, તેમાં સ્વપર, બ્રાહ્મણુ શુદ્ર, કાળા-ગારા, હિન્દુ-મુસલમાન, પૌર્વાત્ય-પાશ્ચાત્ય વગેરૈના ભેદાને અંકુરિત થવાના કે પલ્લવિત–પુષ્પિત થવાના અવકાશ જ મળતા નથી. કારણ કે એ જે કઈ કરે છે તે કેવળ પોતાના સ્વાને માટે નહિ પણ સૌના હિતને માટે, બધાના ભલાને માટે કરે છે. તેના આચારવિચારમાં અધાનું કલ્યાણ સમાયેલું રહેતું હેાય છે. હુ જ એકલે સુખી અની રહે', એવું તે કદી ઇચ્છતા નથી. પરંતુ સદા સદા તેને એક જ સ્વર ધ્વનિત થતા રહે છે: બધાં પ્રાણીએ સુખી થાએ, બધાં સ્વસ્થ અનેા “સર્વેવિ સુલિન: સન્તુ સર્વે સન્તુ નિરામયા: ' તથાગત બુદ્ધે પણ સામ્યભાવના પ્રખળ સમર્થક રહ્યા છે. સામાજિક વિષમતાને દૂર કરવા તેમણે ખૂબ જ પ્રયત્ન કર્યાં છે. એટલુ· ખરુ કે દાનિક તર્ક વિતર્ક નાં જાળાંઝાંખરામાં તે અટવાયા નથી. જ્યારે પણ કોઈ દાનિક પ્રશ્ન તેમની સામે આવતા ત્યારે તે તેને અભ્યાકૃત કહીને ટાળવાના પ્રયત્ન કરતા. પરંતુ એ વાત પણ એટલી જ સાચી છે કે તેએ બ્રાહ્મણ, શૂદ્ર તથા સ્ત્રીઓમાં પ્રવર્તતા ઊ'ચનીચના ભેદભાવને, ધમના નામે કરવામાં આવતાં શાષણ, ઉત્પીડન તથા માનસિક હિંસાને નાબૂદ કરી એક સુખી સમાજની સ્થાપના કરવા ઈચ્છતા હતા. મનુષ્યનાં દુ:ખાને દૂર કરવાનુ તેમનું એક માત્ર લક્ષ્ય હતું. તેએ માણસ માણસની વચ્ચેના જાતિ, વર્ગ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004910
Book TitleDharm ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1967
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy