________________
માનવ સસ્કૃતિના આદ્ય નિર્માતા
૧
મરીચિથી ચેાગશાસ્ત્ર અને સાંખ્યશાસ્રતુ પ્રવર્તન થયું. ભગવાન ઋષભદેવ અમ્લાન ચિત્તથી, અવ્યથિત મનથી ભિક્ષા માટે નગર તથા ગ્રામામાં પરિભ્રમણ કરવા લાગ્યા. રભાવનાશીલ માનવીએ ભવાનને જોઈને ભક્તિભાવનાથી વિલેાર બનીને, પેાતાની રૂપવતી કન્યાઓને, સારાં સારાં વસ્ત્રોને, અમૂલ્ય આભૂષણેાને ગ્રહણ કરવા માટે પ્રાર્થના કરતા, પણ કાઈપણુ ભિક્ષાને માટે વાત ન કરતા ! ભગવાન એ વસ્તુઓ ગ્રહણ કર્યા વિના જ પાછે પગલે પાછા ફી જતા. તે તે એ સમજી શકયા નહિ કે ભગવાનને કઈ વસ્તુની જરૂર છે. તેથી તેએ મૂંઝવણમાં પડી જતા.
वन्यैः कशिपुभिः स्वच्छेः जलैः कन्दादिभिश्च ते । भरताद् बिभ्यतां तेषां देशत्यागः स्वतेाभवत् । ततस्ते वनमाश्रित्य, तस्थुस्तत्र कृतोटजाः तदासंस्तापसाः पूर्व, परिव्राजश्च केचन पाषण्डिनां ते प्रथमे बभूवुमहदूषिताः ।।
-મહાપુરાણુ ૧૮-૨૫-૨૯
१. मरीचिश्च गुरेरार्नप्ता, परिव्राड्भूयमास्थितः तदुपइमभूदयोगशास्त्र तन्त्रं च कापिलम् । येनायं मोहितो लोकः सम्यग्ज्ञानपराङ्मुखः ।
२ भयभवदीणमणसे संवच्छरमणसिओ विहरमाणो । कन्नाहि निमंतिज्जइ वत्थाभरणासणेहिं च ॥
(૫) ત્રિષણી ૧-૩
Jain Education International
૨૫૯
-મહાપુરાણુ ૧૮-૬૧-૬૨
-આવ. નિ. મા. ૩૪૧
For Private & Personal Use Only
www.jainelibrary.org