SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ અભિમાન ન કર માલવપતિ મુંજે ગોદાવરી નદીની પેલે પાર દક્ષિણનાં રાજ્ય પર વિજય-ધ્વજ ફરકાવવા માટે વિશાળ સેના તૈયાર કરી. મહામંત્રી રુદ્રાદિત્યે કહ્યું : “રાજન ! આપવું એ તરફ જવું આ સમયે ઉચિત નથી. એ રાજાઓને જીતવા એટલે લેઢાના ચણા ચાવવા.” પરંતુ મંત્રીના વિરોધ પ્રત્યે રાજાએ ધ્યાન ન આપ્યું. રાજાને પિતાની વિરાટ સેના અને શકિત પ્રત્યે અભિમાન હતું જે તેણે દક્ષિણની ભૂમિ પર પડવા નાંખ્યો તેવો જ દક્ષિણના રાજા તૈલપે મુંજ ઉપર અચાનક હુમલે કર્યો. મુંજ સામનો ન કરી શક્યો. તેની સેના વેરવિખેર થઈ ગઈ. મુંજને કેદ કરવામાં આવ્યું.. અને લાકડાંનાં પિંજરામાં ધકેલી દેવાય. રાજા તૈલપને એક વિધવા બહેન હતી, જેનું નામ હતુ મૃણાલવતી. તૈલપે તેને મુંજની દેખરેખ રાખવા માટે મૂકી. ધીમે ધીમે મુંજની સાથે તેને પ્રણય-સંબંધ બંધાયે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004909
Book TitleAtit na Ajwala
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1975
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy