________________
આશાશાહની વીર માતા
- ઈતિહાસકારોને આશાશાહની વીર માતાનું નામ તે ખબર નથી કે ન તો એને સંપૂર્ણ ઇતિહાસ મળે છે, તે પણ તેમના જીવનનો એક એવો તેજસ્વી પ્રસંગ છે જેનાથી એમની વીરતા, ધીરતા તથા ગંભીરતાનો ખ્યાલ આવે છે. તેણે મહારાણા પ્રતાપના પિતા ઉદયસિંહની રક્ષા કરી હતી.
રાણા સંગ્રામસિંહ ગુજરી ગયા પછી તેમના પુત્ર રત્નસિંહ મેવાડના સિંહાસન પર બિરાજમાન થયા અને એમના પછી વિક્રમાજિત મેવાડના નાથ બન્યા. પરંતુ વિક્રમાજિતમાં યોગ્યતા ન હતી. આથી મેવાડના હિતસ્વી સરદારોએ બાળક ઉદયસિંહ ઉમરલાયક થાય ત્યાં સુધી દાસીપુત્ર વનવીરને ચિતોડના સિંહાસન પર આરૂઢ કર્યો. પરંતુ વનવીરને તે રાજસત્તા ન ચઢશે, અને તે એટલે ગાઢ ચડ્યો કે તે પોતે જ લાંબા સમય સુદ્ધ કેવી રીતે રાજગાદી ભોગવી શકાય તેની યુક્તિઓ વિચારવા લાગ્યો. તેને ઉદયસિંહ પિતાને હરીફ લાગવા માંડ્યો..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org