________________
મહામંત્રી ઉદયન
મરભૂમિને એક ગરીબ વણિક આજીવિકાની શોધ કરતા કરતા ગુજરાતની પ્રસિદ્ધ નગરી કર્ણાવતી આ. ખૂબ ચાલવાને લીધે તે ઘણો જ થાકી ગયું હતું. એક જૈન ઉપાશ્રયની બહાર ચબૂતરા ઉપર તે આરામ કરવા માટે બેઠે હતો. તેને ચહેરે ખૂબ જ ચિંતામય અને ઉદાસ હતે. ઉપાશ્રયમાંથી પ્રવચન સાંભળીને એક શ્રાવિકા બહાર નીકળી. તેણે કહ્યું : “ભાઈ, તમે ફેણ છે ? તમારું નામ શું છે ?”
યુવકે કહ્યું : “બહેન ! મારું નામ ઉદે છે. હું મારવાડો રહેવાસી છું તથા જેન છું. અહીં મારું કેઈ ઓળખીતું નથી, એટલે કક્યાં જવું એમ વિચારીને અહીં બેઠો છું.”
શ્રાવિકાનું નામ લમીબહેન હતું પરંતુ નેહથી સૌ તેને લાછી” કહેતા. લાછીએ સાચો સ્નેહ દર્શાવતાં કહ્યું : “ભાઈ ! તમે ચિંતા શા માટે કરે છે ? મારે ઘેર ચાલે, ભોજન કરે
અ–૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org