SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪ અતીતનાં અજવાળાં અહીં કરી છે જ્યાં સુધી આ ત્યાં સુધી તે ઉપભાગ તમે આચાર્યે કહ્યું : ‘ જે ઐશ્વર્યના તે બધુ પૂર્વ જન્મમાં કરેલ પૂણ્યનાં જ ફળરૂપે છે. જીવનમાં દાન, સેવા, પરોપકાર વગેરે વાસી ભોજન છે, તાજુ ભાજન નહિ.’ કાર્યા ન કરે મંત્રીએ આય પાસેથી ધર્મનું સાચું સ્વરૂપ જાણ્યું. એમના જીવનમાં એકદમ પિરવતન આવી ગયું જેને ઉલ્લેખ ઇતિહાસમાં કરવામાં આવ્યો છે. ' મહામંત્રી તેજપાળે અનેક જગ્યાએ દાન-શાળાઓ ખાલાવી. પૌષધશાળાનું નિર્માણ કરાવ્યું. વાવ અને તળાવ બંધાવ્યાં. આબુના પહાડો પર કળાપૂર્ણ જૈનમ દિશ બંધાવ્યાં. દીન, દુઃખી, અનાથ, વૃદ્ધ, ખીમાર વગેરે લોકો માટે એમણે ઠેરઠેર સેવા-કેન્દ્રો ખાળ્યાં. આ રીતે એમનુ જીવન પલટાઈ ગયું. Jain Education International --પ્રબંધચિંતામણિ ૪/૧૮ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004909
Book TitleAtit na Ajwala
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1975
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy