SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ સંકલ્પની દઢતા તે સંસ્કૃત ભાષાને ઊંડે અભ્યાસ કરશે. બીજા દિવસથી રાજાએ માતૃકા-પાઠ થી અધ્યયનની શરૂઆત કરી. તીવ્ર લગનને લીધે એક વર્ષના ખૂબ અલ્પ સમયમાં જ તેણે વ્યાકરણ અને કાવ્ય પર પ્રભુત્વ મેળવી લીધું. હેમચંદ્રાચાર્યે રચેલ યોગશાસ્ત્ર અને વીતરાગ તેત્રને તે દરરોજ અભ્યાસ કરતે હતે. ત્રિષષ્ટિશલાકાના પુરુષ ચરિત્રનું નિર્માણ પણ તેની જ પ્રેરણાથી આચાર્ય હેમચંદ્ર કરેલું જ્યારે સંકલ્પમાં દઢતા હોય છે ત્યારે શુષ્ક શિલાઓમાંથી પણ ઝરણાં ફૂટી નીકળે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004909
Book TitleAtit na Ajwala
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1975
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy