SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ દાનવીર ખેમા દેદરાણી જે સમયે ગુજરાતક્ષા સુલતાન મહંમદ બેગડા હતા, તે સમયની આ ઘટના છે. ચાંપશી મહેતા ચાંપાનેરના નગરશેઠ હતા. શાદુલખાં ચાંપાનેરને ઉમરાવ હતા. એક વખત બન્ને વાતેા કરતા કરતા દરબારમાં જતા હતા. રસ્તામાં એક ચારણ મળ્યો. એણે નગરશેઠની મન મૂકીને પ્રશ ંસા કરી અને છેવટે કહ્યું : ‘ પહેલાં શાહ અને પછી બાદશાહે. ચારણનું આ વાકય શાદુલખાંને ધણુ જ ખરાખ લાગ્યું. તે સમયે તે એ કઈ જ ન ખોલ્યો, પરંતુ બાદશાહ પાસે જઈ તે મીઠું-મરચું ભભરાવીને આખી વાત કહી. બાદશાહે તે જ વખતે ચારણને મેલાવીને પૂછ્યું : 'તુ વાણિયાનાં આટલાં બધાં વખાણ શા માટે કરે છે ? ' ચારણ : બાદશાહ સલામત ! એના પૂર્વજોએ જે કમાલનાં કામ કર્યાં છે તેને કાણ ભૂલી શકે? અ-૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004909
Book TitleAtit na Ajwala
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1975
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy