SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ દાનવીર જગડુશાહ દાનવીર જગડુશાહનું નામ કેણે નથી સાંભળ્યું ? યુગે અને શતાબ્દીઓ વ્યતીત થઈ ગયા છતાં આજે પણ એમનું નામ ઇતિહાસનાં સુવર્ણ–પૃષ્ઠો ઉપર ઝગમગે છે. એક વખત પાંચ વર્ષનો ભયંકર દુકાળ પડ્યો. તે સમયે લાખ પશુઓ ભૂખથી તરફડીને મરી ગયાં. હજારો માણસ અનાજના એક એક કણ માટે ટળવળતા હતા. હજારો-લાખે પ્રાણીઓની આ દયનીય અવસ્થા જેઈને જગડુશાહ-કે જે એક સાચે જૈન શ્રાવક હત–નું હૃદય કરુણાથી આર્દ થઈ ગયું. તેણે ગામડે-ગામડે એક સો ને બાર દાનશાળાઓ ખેલી. કઈ પણ જાતના ભેદભાવ વગર ઉદારતાથી દાન અપાવા લાગ્યું. જગડુશાહે જોયું કે કેટલાય માણસોને ઉચ્ચ કુળના હતા પરંતુ પરિસ્થિતિને કારણે એમની આર્થિક હાલત ખૂબ જ વિષમ થવા છતાં શરમને લીધે માગી નહતા શકતા, આવા લેકે માટે દાન-મંડપમાં જ એક પદ લગાવી દેવામાં આવ્યા. પરદામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004909
Book TitleAtit na Ajwala
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1975
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy