SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધસેન દિવાકર ત્યાં વૈતાલિક નામને ચારણ ઉજજેને આવ્યું. તે સમયે સિદ્ધસેનની બહેન સિદ્ધથી સાધ્વીએ એ ચારણને સિદ્ધસેન દિવાકરના સમાચાર પૂછ્યા. ચારણને શહેરો પ્લાન થઈ ગયે. તેણે કહ્યું ઃ स्फुरन्ति वादिखद्योताः साम्प्रत दक्षिणापथे। . અર્થાત્ આ સમયે દક્ષિણ દેશમાં વાદીરૂપી આગિયા ઊડી રહ્યા છે. આ સાંભળતાં જ સિદ્ધથી સાધ્વી બોલ્યાં : નૂન અજંપતો લાવી, __सिद्धसेनो दिवाकरः ચોકકસ જ સિદ્ધસેન દિવાકરને વર્ગવાસ થઈ ગયો છે. આથી જ આગિયા ઊડી રહ્યા છે. એ સાધ્વી પણ તે જ ક્ષણથી અનશન આદરી ભાઈને અનુસર્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004909
Book TitleAtit na Ajwala
Original Sutra AuthorN/A
AuthorDevendramuni
PublisherLakshmi Pustak Bhandar Ahmedabad
Publication Year1975
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy